તું મારા હૈયાનો હાર હતી, તને હું કેમ ભૂલી શકું?જિંદગીના કોઈ વળાંક પર, તને હું ક્યારેય નહીં ભૂલી શકું.ભલે તું આજે મારાથી દૂર થઈને નફરત કરવા લાગી હોય,પણ આ દિલમાં કાયમ માટે તારો જ વાસ રહેશે.હું તો બસ એ જ માનીને આ જિંદગી વિતાવી દઈશ,કે તે જ આ દિલને સાચી જિંદગી જીવતા શીખવ્યું છે. ❤️