લાગણી ની કિંમત ત્યારે સમજાય છે ,
જયારે પોતાની વ્યકિત ધીમે ધીમે
દુર થવા લાગે...🥀
માણસ ને પૈસા કે મોંધી ભેટ કરતાં
બે મીઠા શબ્દો અને
સાચો સાથ વધારે જોઈએ છે .❤
કોઈ તમારી સાથે દિલ થી જોડાયેલું હોય ,
તો એની લાગણી ને,સામાન્ય ન સમજશો.
કારણ કે જે વારંવાર તમારી ચિંતા કરે છે,
તમારી નાની નાની વાતો યાદ રાખે છે
અને તમારા દુ:ખ માં તમારી સાથે
ઉભી રહે છે ,એ દરેક ને નથી મળતી.👥
સમય રહે ત્યા સુધી લાગણી ની કદર કરજો,
પછી પસ્તાવો પણ કઈ કામ નહીં આવે...💝
🌺🌺🌺🌺🌺 રાધે રાધે 🌺🌺🌺🌺🌺