પત્ની ઊંચા સ્ટૂલ પર ચઢીને સફાઈ કરતા કરતા જોર-જોરથી ગીત ગાઈ રહી હતી..
"અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે હમ..."
પતિ પાછળથી બોલ્યો...
"અગર તુમ ગિર જાઓ, દૂસરી ઢૂંઢ લેંગે હમ..."
આજે પણ પતિની પીઠ પર સાવરણીના નિશાન દેખાઈ રહ્યા છે...🤪
હસતા રહો હસાવતા રહો અને મસ્ત રહો..😀