લોકો કહે છે ભૂતકાળ ને ભૂલી જાઓ પણ ના, તમે યાદ રાખો કે તમારા આજ માટે તમારા એ ભૂતકાળે કેટલા સંઘર્ષો કર્યા છે,અને કદાચ એના લીધે જ તમારું ભવિષ્ય પણ સુંદર હશે.કારણ કે આપણે આપણા 'આજ' ને જ યાદ રાખીએ છે અને એ તો ભૂલી જ જઈએ છીએ કે આટલી મહેનત કરી ત્યારે જઈને તમે એ વસ્તુ,વ્યક્તિ,સ્થાન વગેરે વગેરે મેળવી શક્યા છો,એનાથી થશે એટલું જ કે એ પાછું એટલું જ અમૂલ્ય થઈ જશે કે જેટલું તમે એને વર્ષો પેહેલા પામ્યું ત્યારે એ હતું...