Gujarati Quote in Religious by Hiral Thakkar

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારે જીતવું એ નહીં પણ ક્યારે ન લડવું એની સમજણ એટલે કૃષ્ણ,
કોમળતા અને કઠોરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ,
સમય અને જગ્યા જોઈને વર્તનની સમજણ એટલે કૃષ્ણ,
નટખટ અને ગંભીર વચ્ચે ની સમજણ એટલે કૃષ્ણ,
ક્યાં થોભવું અને ક્યાં અવિરત રહેવું એની સમજણ એટલે કૃષ્ણ.....

Gujarati Religious by Hiral Thakkar : 112035646
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now