કોઈપણ વ્યક્તિને દરેક કામમાં ધાર્યું પરિણામ નથી મળતું, અને આ વાત બિલકુલ સ્વાભાવિક છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ એવું કોઈ કામ હાથ પર લે, કે કોઈ કામ કરવાનો નિશ્ચય કરે, જે કામનું પરિણામ એને અગાઉથી ખબર હોય કે એને આ કામમાં ધાર્યું, કે પછી સારું પરિણામ નહીં મળે, તેમ છતાં જો એ કામ કરે, તો આ બાબત નહીં માત્ર એના માટે, પરંતુ ઘણા બધા લોકો માટે ઘણી બધી રીતે, ખૂબજ નુકશાન કર્તા સાબિત થઈ શકતી હોય છે.
કારણ કે, સંસારમાં કર્મને પણ પૂજાનો દરજ્જો આપવામાં આવ્યો છે.