જગત સાઢુભાઇ ;
_______________
ભલા ભોળા, સીધા સાદા ટ્રેનમાં જગત સાઢુભાઇ છે.
બધા સાઢુભાઇઓ બિચારા એક કંપની થી છેતરાયા છે.
બળદ બની ને ખેતર ખેડે , ઘરે બેઠા પછી પણ ચિંતા માં છે.
પાણીપૂરી , મુવી, મોલ- શોપિંગ ના ખર્ચા ઘણા મોટા છે.
ચા બનાવે ,રસોઇ કરતા પણ એમને આવડે છે.
ઝાડૂ ,પોતા , કપડાં -વાસણ, એમણે કોરોના મા કર્યો છે.
કોઈએ કર્યુ સૂચન , યુનિયન બનાવી કંપની પર દાવો કરવાનો છે
એકે કહૃયુ ધ્યાન રાખજો,ઘરે જઈને પ્રસાદ ખાવાનો છે .
જયવંતભાઇ બગડીયા/ કવિરાજ