Gujarati Quote in Poem by Surubha Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સરહદ પર દિવાળી# સૈનિક#વાતો કરતા બાળકો# માતૃભારતિ # સલામ #

શિર્ષક:
સૈનિક ઘરે નથી પણ દેશ સંરક્ષિત છે

આ દિવાળીએ આવીસ કહીને ગયેલા,
છોકરાઓ પૂછતા હતા પપ્પા ક્યારે આવશે?
મેં પણ લાડથી કીધું તમ માટે ફટાકડા લાવશે.

ઉતાવળે ન આવો, તમ ઘરે નથી એ સમજાવ્યું.

મુન્ની મુના ને કહેતી થી કે પપ્પા ઘરે નથી એ સારું,
સૂની સરહદ રહે એ સ્વાભાવિક નથી.
પપ્પા ઘરે નથી તો અમ દેશ સુરક્ષિત છે.

તહેવારે હાજરી ખૂટે, બાકી તો
સ્વાભાવિક છીએ.
આવી શું કરો, બીજા ઘણા
અસ્વસ્થ હશે.

નીજ કુટુંબની ભલામણ મળે
તો દેશ સ્વાભાવિક રહે.
__
💐--------જય હિન્દ--------💐

Gujarati Poem by Surubha Jadeja : 112033510
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now