જીવન માં એક વાત ઉતારવી ખુબજ મહત્વની
છે
" આ સમય જલ્દી પસાર થઈ જશે "
આ થોડા શબ્દ માં વધુ કહેવા માગે છે.જ્યારે માણસ મુશ્કેલી માં હોય તો આ વાક્ય યાદ કરવું કે "આ સમય જલ્દી પસાર થઈ જશે." અને જો માણસ ખુબજ ખુશ કે અહંકાર માં હોય તો પણ એજ વાક્ય યાદ કરવું કે "આ સમય જલ્દી પસાર થઈ જશે " કે માનવ ને હંમેશા ન વધારે ખુશ થઈને અહંકાર ન કરવું અને ન તો વધુ દુઃખ થવું જોય. જીવન માં મુશ્કેલી તો નાની મોટી આવતી રહતી હોય પરંતુ ચિંતા કે દુઃખ વધુ થવું જોય નહીં .