---
એક અરજદાર
કોઇ કોઇ અભિમાની એટલા બધા હોય છે
એ અભિમાન સ્થાપવા બીજાને હાથ લે છે
આડા આવડા આળ જાણી જોઇને કરે છે
ક્યારેક એ માટે ખુદ જીમ્મેદાર બને છે
બસ જાણ હોતી નથી કસ્મકસ બને જ છે
નિજ ગર્વ માપવા ગુનેગાર ખુદ જ બને છે
આ જગ કોઇને બક્ષે નહી એ નક્કી જ છે
હાવાલાત ના ખુદ હાલત બદલાય જાય છે
કુદરત નો કરિશ્મા રસ્તા મા ભટકાય જ છે
જીતજીવ તારી માલીકના ચરણેજ રમે છે
કબુલકર ગુના બક્ષવા જો અરજ તારી છે
તો માલીક સો ગુનાઓ તારા આપે માફ છે
- એક અરજદાર
Surubha Jadeja
---
2. : `#અભિમાન #જીવન #માફી #SurubhaJadeja `
જય શ્રી કૃષ્ણ ❤️