Gujarati Quote in Poem by Authority

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખબર નહીં શું સંબંધ છે તારો ને મારો,
બસ તારા આલિંગનની ઇચ્છા થયા કરે છે રોજ હજારો.

હજી નથી જાણતો હું તારો હાવભાવ કે એ અંદાજ,
તું મને પસંદ કરે છે કે નહીં, નથી એનો કોઈ અહેસાસ.

મનમાં થાય છે ક્યારેક કે હું સામેથી જઈને ભેટી પડું,
પણ પછી એ વિચારીને થોડો ગભરાઈને પાછો વળું—
કે જો હું આમ કરીશ તો તારી શું પ્રતિક્રિયા આવશે?
શું આ સંબંધ આગળ વધશે કે ક્યાંક તૂટી તો નહીં જાય?

આ ડર અને અસમંજસ વચ્ચે પણ દિલ તો બસ એક જ રટણ લગાવે છે,
કે હે કદાચ અજાણ્યા દોસ્ત, તારું બસ એક હૂંફાળું આલિંગન મળી જાય,
તો આ ભટકતું મન ક્ષણભરમાં શાંત થઈ જાય!

Gujarati Poem by Authority : 112031931

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now