વાણી વર્તન અને વ્યવહાર આ ત્રણે સારા હોય એવા વ્યક્તિ ક્યારેય કોઈનું ખોટું કરશે પણ નહીં, ને ખોટું
ચલાવશે પણ નહીં, અને જેનાં ખરાબ હશે, એની પાસે તો બે ઘડી કોઈ ઊભું પણ નહીં રહે,
જ્યારે કોઈ વ્યક્તિમાં આ ત્રણેય
એકબીજાથી બિલકુલ વિપરીત હશે,
તો ભવિષ્યમાં એ વ્યક્તિના પોતાના માટેજ,
એનો આ સ્વભાવ, સૌથી મોટો
ચિંતાનો વિષય બની જતો હોય છે.
- Shailesh Joshi -