વાતચીતથી લઈને સગપણ સુધી,
ને સગપણથી લઈને લગ્ન સુધી,
એ બે પાત્રોની વચ્ચે, અને સાથે-સાથે બંને પરિવાર વચ્ચે, જે વાતચીત થઈ રહી હોય,
એ સંપૂર્ણપણે સત્ય હોય, તો મોટેભાગે એવા સંબંધોમાં ક્યારેય કોઈ તકલીફ નથી આવતી,
અને કદાચ કોઈ સમસ્યા આવે, તો પછી,
એનું યોગ્ય સમાધાન આવતા વાર નથી લાગતી.
- Shailesh Joshi