દિલનો સદુપયોગ ક્યારેય આપણને
કોઈ મોટા નુકસાનમાં નહીં પડવા દે,
પરંતુ જો આપણે એનો દુરુપયોગ કર્યો,
અને ત્યારબાદ આપણને જે નુકશાન થશે,
એમાંથી પૂર્ણપણે તો,
ના આપણે જાતે બહાર આવી શકીશું,
કે પછી ના કોઈ અન્ય
આપણને બહાર કાઢી શકશે,
પછી એ દિલ આપણું હોય,
કે અન્ય કોઈ વ્યક્તિનું, કારણ કે,
પ્રત્યેક દિલમાં પ્રભુનો વાસ હોય છે.
💞Shailesh Joshi💞