તમને દુઃખી કોણ કરે? પારકા? ના પોતાના.
શા માટે? કારણ આપણી અપેક્ષા અનુસાર એ રિસ્પોન્સ ના આપે.બરાબર ને?
સુખી કેમ? કારણ આપણી અપેક્ષાઓ પૂર્ણ થાય. બસ આ જ વ્યાખ્યા છે.તમારું શું માનવું છે?
માણસ ને જીતવું પણ પોતાના પાસે.પણ યાદ રાખો,પોતાના પાસે હારી ને પણ જીતવાનું જ છે.
પણ યાદ રાખો આશા અને અપેક્ષા વગર બીજા ને ખુશી આપવામાં જીવનની સાર્થકતા છુપાયેલી છે.તમારું શું માનવું છે?
જય સ્વામીનારાયણ