પુ.પ્રસન્નકિર્તિ મ.સા., ભવ્યકિર્તિ મ.સા. નો ધર્મ રસથાળ
__________________________________________
પુ.પ્રસન્ન્ કિર્તિ મ.સા..ભવ્યકિર્તિ મ.સા.નો ઘરુ ધર્મ રસથાળ.
બુદ્ધિ સાગર સૂરી , સુબીધ સાગર સૂરી ના છે ધર્મ વારસદાર,
સાગર ના એ પાત્ર માં , ગાગર માં ભર્યા મીઠા જળ ભંડાર,
સુખ સંપતિ ત્યાગી બધી, પ્રભુ , ફકત માર્ગ એક કરવા ભવ પાર,
પુર્વ જન્મ ની સુવાસ , સાથે આ જન્મ ના પુણ્ય નો ભરેલો થાળ ,
સતાવધાનિ જ્ઞાન ભરી , શિષ્યો ને રાહ ધરનાર........
બાળ સાથે બાળ બની , ધર્મ જ્ઞાન ભંડાર પીરસનાર,
મીઠો ટહુકો સૌને ગમે, ન આવે જરીક પણ કંટાળા નો ભાવ.
જુગ , જુગ જીવો , ભવો ભવ જીવો જૈન ધર્મ ના અવતાર ,
પુ. પ્રસન્ન કિર્તિ મ.સા., ભવ્યકિર્તિ મહારાજ સાહેબ..
જયવંતભાઇ બગડીયા / કવિરાજ
,,