એક યાદગાર દિવસ....
😊😊😊
અમુક દિવસ, અમુક તારીખ અને અમુક મહિના આપણા માટે કેટલાં ખાસ હોય છે એ આપણું હ્રદય જ જાણતું હોય છે. આ દિવસો સાથે જોડાયેલી યાદોં આપણા માટે ખુબ કિંમતી હોય છે. સાચું કઉં આપણા પ્રિય વ્યક્તિનો જન્મદિવસ આપણા માટે ખુબ ખાસ હોય છે એ દિવસ એની સાથે વિતાવવો એ નસીબની વાત હોય છે.