પ્રભુ હંમેશા આપણા સૌની પાસેને પાસે, ને સાથેને સાથે જ હોય છે, એતો કોઈ કોઈ વાર, જાણતા અજાણતા આપણા અમુક એવા ખોટા વિચારો, કે પછી એવા કોઈ કર્મો જ આપણને પ્રભુથી દૂર લઈ જાય છે. બસ આપણે જો એનું ધ્યાન રાખીશું,
તો ની:સંકોચ પ્રભુ આપણું પણ પુરતું ધ્યાન રાખશે, રાખશે ને રાખશે જ 🙏
- Shailesh Joshi