🙏પ્રભુ સાંભળે એવી પ્રાર્થના🙏
મારે મારા જીવનમાં ખૂબ પ્રગતિ કરવી છે
પરંતુ.....સાચી રીતે
પછી ભલે મને એમાં સફળતા મળે કે ના મળે,
ઓછી મળે કે વધારે
એનાથી મને કોઈ જ ફેર નથી પડતો,
બાકી કોઈની પ્રગતિને અવરોધીને
કે પછી કોઈના મનને ઠેસ પહોંચે
એ રીતે તો ક્યારેય નહીં.
- Shailesh Joshi