વાઈફે ચા બનાવી, પણ એમાં ખાંડ નાખવાનું ભૂલી ગઈ..
સારા પતિ હોવાની ફરજમાં મોળી ચા પી લીધી..
તો પણ થોડી વારમાં ઝઘડો શરું થયો...!?
વાઈફ : કેમ.. મોંઢામાંથી ફાટી ના શક્યા કે ચા માં ખાંડ નથી નાખી? મારે પણ ચા પીવાની હતી... !
બિચારા પતિ માટે તો આગળ કૂવો.. પાછળ વાઘ.. ક્યાં જાય..?