હાસ્યમેવ જયતે
વાઈફ : આજે અમારી કીટી પાર્ટી છે..
બધાએ એક નકામી વસ્તુ લઈને આવવાનું છે..
પતિ: તો તું શું લઈને જાય છે?
વાઈફ : મને તો કાંઈ સમજ નથી પડતી કે શું લઈ જાઉં...?
તમે આવશો મારી સાથે....?
પતિ બિચારો ગુંચવાયો
હવે શું જવાબ દેવો..?
આપ નહીં ગુંચવાતા ફકત હસતાં રહો અને મસ્ત રહો😀