જે વિખૂટા થયા સફરમાં, ફરી તને મળશે,
જીવનની નાવને ફરી કિનારો મળશે,
અંધારૂ ક્યાં સુધી મનને છળશે,
ખુશીઓના દિવસ ક્યારેક તો મળશે.
સાવન

Gujarati Shayri by suresh : 111996788

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now