છલકાય છે જોબન અને કરે છે નજર
મુસ્કાન કરી ને જોતી એની એ નજર

હૈયાને ઘાયલ કરે છે નજરો નજર
આ તો છે છલકાતા જોબનની અસર
- Kaushik Dave
- Kaushik Dave

Gujarati Poem by Kaushik Dave : 111995811

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now