મનની વાત

સ્ત્રી દરિયા જેવી હોય છે:
​ક્યારેક શાંત, ક્યારેક તોફાની.
​ક્યારેક બધું તબાહ કરી નાખે તેવી,
તો ક્યારેક સંપૂર્ણ રીતે સમર્પણ કરી દે તેવી.

​પુરુષ ખલાસી જેવો હોવો જોઈએ:
​સ્ત્રી ને એક સાચો ખલાસી ,
પુરુષ જ સમજી શકે છે.
​જ્યારે દરિયો તોફાને ચડે,
ત્યારે સાચો ખલાસી શાંત રહે છે.
​એક પુરુષે ખલાસી જેવું બનવું જોઈએ,
જે સ્ત્રીને દરિયાની જેમ તેના મૂળથી સમજી શકે.
DHAMAK

Gujarati Quotes by Dhamak : 111993892

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now