દાનત જો સારી નહીં હોય તો
વિચાર પણ સારા નહીં આવે.

આપણા ઇરાદાઓ આપણને અમુક રીતે
વિચારવા પ્રેરતા હોય છે.

કાવતરાં ઘડીએ, ષડ્‌યંત્ર રચીએ તો
એના જ વિચારો આવવાના છે.

Gujarati Quotes by Sajan Limbachiya : 111993877

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now