સમાજ શું કહેશે...?
દુનિયા શું કહેશે...?
લોકો શું કહેશે...?

જૂના કપડાં પહેર્યાં હોય કે, જૂની ગાડી ચલાવતા હોઈએ...
એનાથી શરમાવું નહીં કારણકે...
તમારી કમાણી તમારી અને તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે હોય છે.
બીજાને દેખાડવા માટે નહીં...!

Gujarati Motivational by Saliil Upadhyay : 111993834

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now