અંતે કંઇ ઠીક નથી થતું!
અંતે માત્ર અંત થાય છે,
કોઈના સપનાનો..
કોઈના કિરદારનો..
કોઈની લાગણીઓનો..!!

ꪖᦔỉᡶꪗꪖ

Gujarati Blog by ꪖᦔỉᡶꪗꪖ : 111993326

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now