ચોખા જો કંકુ ભેગા ભળે તો મસ્તક સુધી
પહોંચી જાય... અને જો મગ ભેગા ભળે
તો ખીચડીમાં જ ખપી જાય!

સાર્થક સાથ જ મહત્વનો હોય છે.
માત્ર ભેગા ભળવું પૂરતું નથી.!

Gujarati Quotes by Sajan Limbachiya : 111993159

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now