ભાઇ બહેન એટલે......
વાત વગરના ઝગડા થી શરૂ થઈ ને
હમેશા સાથ નીભાવવા નો સબંધ,
ટીવી ના રિમોટ ના ઝગડા થી માડી ને
તેને દુનિયા ની બધી જ ખુશીઓ આપવાનો પ્રયત્ન,
દુનિયા ની બધી ખુશી એક તરફ અને
ભાઇ બહેન સાથે ની ખુશી એક તરફ,
નાની નાની વાત મા ઝગડો કરવો અને
મોટી થી મોટી પરિસ્થિતિ મા હમેશા સાથે ઉભવુ,
દુનિયા ભલે છોડે સાથ પણ
ભાઇ બહેન ના છોડે એક બીજા ના હાથ,
- સેજલ ઓડેદરા