કશી જરૂર નથી
એમ જ્યારે કોઈ મિત્ર કહે તો માની લેવું કે એને કંઈક મદદની જરૂર છે.
આત્મસન્માનથી જીવતો મિત્ર મદદ માટે હાથ લંબાવતો નથી..
એવું મારું માનવું છે.
એક મિત્ર તરીકે આપણે એની પરિસ્થિતિ અને મનની વાતો તેમજ એની જરૂરિયાત જાણવી જોઈએ.
તો જ આપણે સાચા મિત્ર છીએ.
ભૂતકાળમાં આપણને પણ કોઈ મિત્ર એ મદદ કરી જ હશે.
એકબીજાના સહારા વગર કોઈ આગળ વધી શક્યું નથી.
- Kaushik Dave
Happy Friendship day..💐
જયશ્રી કૃષ્ણ 🙏 🙏