વરસાદ ની છાટ અને તમારી વાત...
અડકે છે ને જગાડે છે આશ...
ભીંજવે છે ભલે થોડું,
પણ ઠેઠ સુધી.
આછેરો છે આનંદ,
પણ હૃદય સુધી.
વરસાદ ની છાટ અને તમારી વાત...
તરબતર નથી હું ને કોરી પણ નથી...

Gujarati Shayri by Tru... : 111983520

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now