❛આ માણસ અજાયબ ને અવળુ ભણે છે,
ફસલને નહીં, વાવણીને લણે છે.

નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
એ બારી વિનાની ઈમારત ચણે છે.❜

~ મોના નાયક 'ઊર્મિ'

Gujarati Shayri by Hardik Boricha : 111979843

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now