વળે નહીં કાંઈ દુનિયામાં; ગેંગેં કે ફેંફેં કરવાથી,
ઘડીક શણગાર મર્દોનો; સજી લ્યો તો મજા આવે,

મજા કંઈ ઔર આવે; "દાદ" કાયર વેશ તજવામાં,
કદમ બે કાળની સામા; ભરી લ્યો તો મજા આવે.

કવિ દાદ

Gujarati Shayri by Hardik Boricha : 111979841

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now