તમારો બહુ ખરાબ દોષ હોય પણ તેનો તમે ખૂબ પસ્તાવો કરો. 'હાર્ટિલી' પસ્તાવો કરો, તો તે ગયે જ છૂટકો. પણ લોકો 'હાર્ટિલી' નથી કરતાંને? ઉપલક જ બોલે છે કે મારો દોષ છે! - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/KPr3p1qm

#quoteoftheday #quotes #spiritualquotes #spirituality #DadaBhagwanQuotes #dadabhagwanfoundation

Gujarati Whatsapp-Status by Dada Bhagwan : 111979585

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now