વિષય: ખુશ છું હું?
શું તું જાણે છે કે તારા જીવન ના હેતુ
શું તું કરે છે સમયે સમયે પોતાનું અનુકરણ,.
શું છે એટલો સમય તને પોતાના માટે,
શું પૂછે છે ક્યારે પોતાના જાત ને તું એક સવાલ કે...
શું ખુશ છું હું!
છે સઘળા સબંધો,
છે છું ધની, પણ હૈયું શું માંગે છે,.
શું માંગ છે તારી પોતાની જાત સાથે,.
શું આશ છે તને તારા સઘળા સબંધો થી કે
બધું જ હોવા છતાં કર ખુદ ને એક સવાલ કે..
શું ખુશ છે હું.
ક્યારે ક્યારે ક્યારે એ સમય આવશે,
જ્યારે તું બધા ના પહેલા પોતાનું વિચારીશ,
જ્યારે પોતાની જાત ને તું પ્રાથમિકતા આપીશ.
કે એવું ના થાય કે ખુદ ના માટે થોડું જીવવા નું નક્કી કરતા પહેલા જ...
આ જીવન તારો સાથ છોડી દે અને તું ક્યારે પોતાની જાત ને પૂછી ના શકે કે શું?
ખુશ છું હું, શું ખુશ છું હું!
.