&pct-off=50-
જાણવું છે આ શું છે ??
તો આ કોડ એના માટે છે
જે લોકો amazon પરથી જોયા જાણ્યા વગર જ શોપિંગ કરે છે
આ કોડ amazon ની સાઈટ પર જઈને સર્ચ એરિયા માં ટાઈપ કરશો તો
50% અથવા 50% થી વધારે ડિસ્કાઉન્ટ વાળી દરેક આઇટમો નું લિસ્ટ મળી આવશે
CHECK-OUT નું બટન ક્લિક કરતા પહેલા જરૂર જોઈ લેશો
કે
જે તમારે ખરીદવું છે એની ઉપર આ ડિસ્કાઉન્ટ લાગુ પડે છે ?
અથવા
50% કે એથી વધારે ડિસ્કાઉન્ટ આપતી વસ્તુઓ ના લિસ્ટ માં તમારી જરૂરિયાત ની વસ્તુઓ છે ?
ભરોસો નથી પડતો ?
GOOGLE કરો
What is - &pct-off=50-
🙏🙏🙏