🌹🌹🌹
શું લખું તને ?
કહી ન શકીય કે વર્ણવી ન શકીયે
લખી ન શકીયે કે ચીતરી ન શકીયે
એ ખવાઈશ તણો ખ્વાબ છે તું...
🌹🌹🌹
શું લખું તને?
તારા પ્રેમ માં નથી રહ્યું કોઈ અંતર
હવે તો હદય ની હર ખવાઈશ પુરી થઈ
એ ઈચ્છાઓ નો એહસાસ છે તું...
🌹🌹🌹
શું લખું તને?
શ્વાસ ના ધબકાર માં પણ તારી હાજરી
મનની ઈચ્છાઓ ની લાગણીઓમાં પણ તું
એ લાગણીઓ સ્નેહ નો એહસાસ છે તું..
🌹🌹🌹
શું લખું તને?
મારી સવાર થી લઈ રાત સુધી બંધાય
ગયેલી દિલની નાજુક લાગણીઓ તણો
એ દિલમાં ધબકતો શ્વાસ છે તું..
shital ⚘️