"માતાની ભાષા, માતૃભાષા,"✍️📚🧘
મહત્વાનુક્રમમાં,,સૌ પ્રથમ માતૃભાષા. ત્યારપછી રાષ્ટ્રભાષા,પ્રાદેશિક ભાષા.. અંતે અન્ય કોઈપણ શોખની,કે કામ પૂરતી..ભાષા.✍️📚🧘🏃સમજકેતુ. માતૃભાષાનું ગૌરવ કરીએ."અન્ય કોઈપણ ભાષાના પ્રભાવમાં કે દબાવમાં આવ્યા વગર,અનેક દેશોએ પોતાની માતૃભાષાને મહત્વ આપીને, તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે..✍️📚🇮🇳💥સમજનું મહત્વ સૌથી વધારે છે, અને જે સરળતાથી સહજતાથી સમજાય વળી હૃદયના ભાવને સહજ અભિવ્યક્તિ અર્પે, તેવી આપણી,પોતાની,માતૃભાષા ને અપનાવીએ.#સમજકેતુકેતનપટેલ .