સાચો પ્રેમ સામે વાળા ની ખુશી માં છે કે એને મેળવી લેવામાં ,આપવામાં છે કે પોતાનું જોવામાં, છોડવામાં માં છે કે બદલો લેવામાં , જે મંદિર માં આપણે જઈએ છે એ ભગવાન નો પ્રેમ કેવો હતો જો એ સમજણ આવી જાય તો આપણને સાચા પ્રેમ ની વ્યાખ્યા સમજાય છે . કેમ કે નિસ્વાર્થ પ્રેમ જેવું આ દુનિયા માં ખૂબસૂરત કંઇ જ નથી.
બસ આ વેલેન્ટાઈન ડે નાં દિવસે લોકો ને સાચો પ્રેમ મળી જાય એ જ શુભેચ્છા