ખુબ જ દીલદાર છું...
પણ એમના માટે જેમને હું હૃદયપૂર્વક ચાહું છું
હું ખુબ જ જીદ્દી છું...
પણ એમના માટે જેમને મને નીચા દેખાડવા મા જ રસ છે
હું ખુબ જ લાગણીશીલ છું.. બિંદુ
પણ એમના માટે જ કે જેમને મારી કદર છે
હું ખુબ જ ગૌરવ અનુભવીત થાવ છું...
પણ એમના માટે કે જેઓ ખૂબ ઈમાનદાર છે
હું ખૂબ જ ઉદાર છું...
પણ એમના માટે કે જે જરુરીયાત મંદ છે
જય શ્રી કૃષ્ણ 🙏🏻
20/12/22