ઉમંગ નો આ અવસર, સાથે રેહવાનો આ તહેવાર.
મોજ નો આ તહેવાર,પતંગ ના સાથે રહેતો આ તહેવાર.
હંમેશા આકાશ ને જંખતો આ પતંગ,
દોરી ને સાથે મળી ને ઉપર રહેતો આ પતંગ.
જ્યારે સાથે મળી ને પ્રેમ ગીત ગાતાં,
પોતના સાથે મોજ માણી ને ગગન માં વિહરતા.
જે પ્રેમના પ્રતિક નો ઉમદા સબંધ.
જે ને કપતાજ જે પ્રેમના વિરહ માં.
પોતાનું અસ્તિ્વ ગુમાવી દે છે.
એવો આ પતંગ અને દોરી ના ઉંમદ પ્રેમ.
જેવો પ્રેમ તમને સદા મળતો રહે.
બસ એવીજ શુભકામના...
Happy makar Sankranti...
- Kamlesh Parmar