Gujarati Quote in Poem by Harshad Kanaiyalal Ashodiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાઈસ વોઈસ હાઈસ વોઈસ
મહેનત વગર નું લઈશ નૈ
માંગે ફોકટ નું તો દઇસ નૈ
કામ મહેનત નું કરતો જૈસ
ને ખુબ ઢીંગલા છાપતો જૈસ.........
ફાયદા થી ખોટું હું બોલીશ નૈ,
મનડુ મારે એ સાચું કૈસ નૈ,
સત્ય ના પૂછડે વાંહે રૈઇસ
ને જય જય જય બોલાવતો જૈસ.....
રોજે રોજ લેસન કરતો રૈઇસ,
કસરત રમત રમતો રૈઇસ,
નંબર પહેલો લાવતો રૈઇસ,
મમ્મી પપ્પા કીધે કામ કરતો જૈસ......
પરસાદીયો ભગત થઇસ નૈ,
ભગવાનને વાલુડો બનતો રૈઇસ,
ઉપકાર ને પ્રભુનો પ્રેમ કરી યાદ,
કામ તેનું કરતો જૈસ.........

Gujarati Poem by Harshad Kanaiyalal Ashodiya : 111965354
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now