તું યાદ ના આવે એવી
એક સવાર નથી પડી,
હું તને ભૂલી જાવ એવી
ખુશી ની પળ નથી આવી!
થયું છે મન તને મળવાનું
વિચાર્યું કે સ્વપ્ન માં મળી લવ,
તારી યાદ મને નીંદર
પણ ક્યાં આવવા દે છે!
આ કોઈ પ્રેમ તો નથી
પણ વિશેષ લાગણી છે,
જે ખુશી ના પળ માં
સિવાય તારા કોઈ નથી!
shital ⚘️