Gujarati Quote in Quotes by Shailesh Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન સફરમાં જ્યારે
રસ્તો લાગવા માંડે "અઘરો"
ને મંઝિલ લાગે "અશક્ય"
ત્યારે સમજી લેવું
કે આપણને આપણા જીવનનું
"લક્ષ્ય મળી ગયું છે"
હવે "જેમ તેમ" કરીને પણ
આપણે આપણાં એ લક્ષ્યના રસ્તે આગળ વધતા રહીશું,
એમ એમ તમે જો જો કે
આપણી "મુશ્કેલીઓ ઘટતી જશે"
ને જો આ લક્ષ્યના રસ્તે આપણે
વધારે પડતું "અટક્યા" કે પછી
આ રસ્તેથી "ભટકયા" તો...
તો "ની:સંકોચ" આપણા જીવનમાં "મુશ્કેલીઓનો પહાડ" ઉભો થતાં,
"વાર નહીં લાગે" ને એ પહાડ પણ એવો કે,
આપણી આજુબાજુ આપણને
"કોઈ જ રસ્તો ના જડે એવો"
ને પછી એ પહાડ
આપણને "સતત"
ચારેબાજુથી "ઘેરતો રહેશે"

Gujarati Quotes by Shailesh Joshi : 111964410
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now