બાથરૂમમાં ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા
ટીવી પર સમાચાર જોયા ઠંડીને કારણે ૩નાં મૃત્યુ
પાછા કપડા પહેરી લીધા
જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું ..
બરાબર ને ? 😁
*ત્યાં હાથ માં આવ્યું સ્નાન સુત્ર*
નિત્યે ન્હાય એ નરકે જાય,
માસે ન્હાય તો મહાપદ પાય,
વર્ષે ન્હાય એ તો વૈકુંઠ જાય,
કદી ન ન્હાય એને ઘેર જમ પણ ના જાય.
🤣🤣🤪🤪🤪