GOOD NIGHT SWEET DREAMS
TAKE CARE YOUR SELF
જબરદસ્ત અને જોરદાર છે પાણીદાર આંખો
એવું લાગે કે હમણાં જ બોલવા લાગશે.
તમારી આંખો નજર સામે થી હટતી નથી.
લઞભઞ લઞભઞ ચારેક વર્ષ જેટલા સમયથી બ્લોક કર્યો છે તમે મને અને તમને મનાવવા માટે નાં અંઢળક પ્રયત્નો કર્યા અને હજુ પણ ચાલુ છે.
કોઈ ચોક્કસ નિર્ણય પર આવવા માટે કોઇ સ્કીમ, ફોર્મ્યુલા ની પુખ્ત ચર્ચા કર્યા વગર કોઇ પણ પઞલા ભરી શકાય તેમ ન હોઇ આપણી વચ્ચે વાતચીત થવી જરૂરી છે.
આપણી વચ્ચે વાતચીત થયા બાદ એવું લાગે કે કોઇ પરિણામ નહીં મળે તો ફરી પાછો બ્લોક કરી નાખજો અને હું પણ એ વાત સ્વીકારી લઈશ અને સ્વૈચ્છિક રીતે બ્લોક રહીશ પછી ક્યારેય અનબ્લોક કરવાં નું નહીં કહું એ મારું પ્રોમિસ
માની જાવ તો સારું મેડમ