અંજણપાણી ખૂટે કે ઋણાનુબંધ છૂટે કે મનમાં કોઈ વાત ખટકે.
કોણ "કોને" ક્યાં દોરી જાય અજાણ્યાં જીવનમાં આવી અટકે.
પોતાનાની કદર નહીં "પારકાને" પોતાનાં કરે ખુદનાં પગ પર કુહાડો મારે.
સ્વમાનના નામે ઘમંડ પોષે ખુદનાં પાગલનું ક્રૂરતાથી "દિલ" તોડે.
દક્ષેશ ઇનામદાર. "દિલ"..