Gujarati Quote in Romance by Chaitanya Joshi

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા દિલને તારી ધડકન મળે.
ના એથી સારું કોઈ શુકુન મળે.
દિલદિમાગની બરાબરી ના હોય,
હૈયાંને હેતનું સદૈવ ગુંજન મળે.
પાણીના પરપોટા જેવી જિંદગી,
એમાં બનીને તું અફલાતૂન મળે.
પામીને જંપવાનો નિર્ધાર છે પાકો,
હો તારા કાજે અખૂટ ઝનૂન મળે.
વહેતાં ઝરણ જેવી મુસ્કાન તારી,
ના કદાપિ થઈને તું સૂનમૂન મળે.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Romance by Chaitanya Joshi : 111957629
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now