તમારી આંખોની ચમક
લાવી છે રોશની...,
તમારા ચેહરાની મુસ્કાન
લાવી છે ખુશી...,
તમે છો હરસમય પાસ
ઝગમગી છે ખુશી...,
લાવી સૌગાત ખુશીઓની
થઈ છે જ્યોતિ...,
રંગોથી શોભી છે આજ
રંગોળી આગંણે....
કરી છે આજ હરતરફ દિવાની
જ્યોત રૂડી હરખૂણે..!
શુભ દીપાવલી 🪔🎆🙏🏻
shital ⚘️