સમુદ્રી ચક્રવાતોના નામ
કોઇ વાર સાગરસપાટીનું તાપમાન ૨૭ સેલ્શિયસ કરતાં
વધી જાય ત્યારે તેના સંસર્ગમાં રહેતી હવા તપી નીકળે છે.
ઘનતા ઓછી થતાં આકાશમાં ચડે છે, એટલે સપાટી પાસે હવાનું દબાણ ઘટે છે. ચોતરફથી બીજી હવા એ તરફ આવે છે અને
તે પણ ગરમીને લીધે હળવી બનતાં આકાશમાં ચડે છે. ઓછા દબાણની હવાનું જે વર્તુળ રચાય તેને અંગ્રેજી પારિભાષિક શબ્દ મુજબ depression કહે છે. ગુજરાતી નામ ફરકો છે.
ઉત્તર ગોળાર્ધમાં તે ચક્રવાત ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની વિરુધ્ધ દિશામાં ઘૂમે
છે. કિનારે આવ્યા બાદ જાનમાલની ભારે ખુવારી કરે છે.
ચક્રવાતનાં cyclone, hurricane તથા
typhoon એમ ત્રણ નામો છે.
https://www.facebook.com/share/p/BYtD9cdLimyfAJR3/